એલર્ટ ! Gujarat માં આજે પણ ભારે વરસાદની આગાહી, સોરાષ્ટ્ર-કચ્છ માટે રેડ એલર્ટ

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જેમાં અનેક શહેરો અને ગામમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના પગલે રાજ્યની તમામ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ત્યારે હવામાન વિભાગે બુધવારે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ગીર-સોમનાથ, જામનગરમાં ભારે વરસાદની આગાહી જેમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી … Continue reading એલર્ટ ! Gujarat માં આજે પણ ભારે વરસાદની આગાહી, સોરાષ્ટ્ર-કચ્છ માટે રેડ એલર્ટ