Gujarat માં સિઝનનો કુલ 33.41 ટકા વરસાદ વરસ્યો, આજે પણ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સિઝનનો કુલ 33.41 ટકા વરસાદ વરસ્યો છે. જયારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ગીર સોમનાથના વેરાવળમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. માણાવર, વીંછિયા, માણિયા હટિના, માંગરોળમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે. ન્યારી – 2 ડેમમાં 70 ટકા પાણી ભરાયેલ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી – 2 ડેમમાં … Continue reading Gujarat માં સિઝનનો કુલ 33.41 ટકા વરસાદ વરસ્યો, આજે પણ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી