ગુજરાતમાં ભીષણ ગરમી ભુક્કા બોલાવશે, સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર

અમદાવાદ: ગુજરાતમાં ભીષણ ગરમી ભુક્કા બોલાવી રહી છે, તેમાં પણ બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગે ફરીથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે તાપમાનનો પારો સતત ઊંચકાશે એવા સંકેતો અપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી છે. હવામાન વિભાગે … Continue reading ગુજરાતમાં ભીષણ ગરમી ભુક્કા બોલાવશે, સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર