Gujarat માં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી તાપમાનમાં વધારો, છ શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) સતત વધી રહેલા તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. હવામાન વિભાગના(IMD) જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં તાપમાનમાં કોઇ ખાસ ઘટાડો થવાની સંભાવના નથી. રાજ્યમાં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં બુધવારે અમદાવાદ (Ahmedabad)સહિત 6 શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો હતો. આગામી 25 મે સુધી અમદાવાદમાં હીટવેવની … Continue reading Gujarat માં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી તાપમાનમાં વધારો, છ શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું