ડેન્ગ્યુના નિયંત્રણ માટે ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક, હાથ ધરવામાં આવી ઝુંબેશ

રાજ્યભરમાં ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ ઇંડા … Continue reading ડેન્ગ્યુના નિયંત્રણ માટે ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક, હાથ ધરવામાં આવી ઝુંબેશ