Gujarat સરકારનો જાહેર સલામતીને મામલે મોટો નિર્ણય, ગેમીંગ એક્ટિવિટી માટે નવા નિયમો જાહેર

ગાંધીનગર: Gujaratમા રાજકોટ ગેમઝોન કાંડ બાદ નિયમોને લઇને ભીંસમાં મુકાયેલી સરકારે જાહેર સલામતીને મામલે મોટો નિર્ણય લીધો છે. જેમાં સરકારે ગેમીંગ એક્ટિવિટી નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ જોગવાઈ કરવામાં આવી છે. તેમજ રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ અંગે જોગવાઈ કરવામાં આવી છે. … Continue reading Gujarat સરકારનો જાહેર સલામતીને મામલે મોટો નિર્ણય, ગેમીંગ એક્ટિવિટી માટે નવા નિયમો જાહેર