કલા મહાકુંભ યોજનારી ગુજરાત સરકાર 15 વર્ષથી કલા શિક્ષકોની ભરતી કરતી નથી

અમદાવાદઃ દરેક બાળક ગણિત-વિજ્ઞાનમાં પારંગત નથી હોતો, ઘણા બાળકોમાં એક કલાકાર છુપાયેલો હોય છે, જેને એક શિક્ષક પિછાણે છે અને તેને કલાકાર બનાવમાં મદદ કરે છે. ચિત્રકલા પણ આમાંની એક છે. પીંછી લઈને રંગ દોરવાની કલા સાથે કૌશલ્ય અને તેની બારીકાઈ સમજાય ત્યારે તે બાળક કલાના વિષયોનો રોજીરોટી માટે પણ ઉપયોગ કરી શકે છે. એવા … Continue reading કલા મહાકુંભ યોજનારી ગુજરાત સરકાર 15 વર્ષથી કલા શિક્ષકોની ભરતી કરતી નથી