ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોની Stipend ના મુદ્દે આજે હડતાળ, દર્દીઓને હાલાકી

અમદાવાદઃ ગુજરાતના રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડના(Stipend)મુદ્દે આજે હડતાળ પર ઊતર્યા છે. આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઈમર્જન્સી સહિતની તમામ સેવાઓથી અળગા રહ્યા છે. જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ રોગચાળો ફાટી નિકળ્યો છે બીજી તરફ 6000 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે દર્દીઓએ આજે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો … Continue reading ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોની Stipend ના મુદ્દે આજે હડતાળ, દર્દીઓને હાલાકી