Madrassa survey: ગુજરાત સરકાર રાજ્યના મદરેસાઓનો સર્વે કરાવશે, જાણો શું છે કારણ
Gandhinagar: મદરેસામાં આપવામા આવતા શિક્ષણ અંગે સવાલો ઉઠ્યા બાદ ગુજરાત સરકાર(Gujarat government)ના શિક્ષણ વિભાગે કાર્યવાહી શરુ કરી છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)માં નોંધાયેલી ફરિયાદ બાદ રાજ્યના શિક્ષણ વિભાગે અંદાજે 1,130 મદરેસાઓ(Madrassa)નો સર્વે ફરજિયાત કર્યો છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મદરેસાઓમાં ભણતા બાળકોને માત્ર ધાર્મિક શિક્ષણ આપવામાં આવે … Continue reading Madrassa survey: ગુજરાત સરકાર રાજ્યના મદરેસાઓનો સર્વે કરાવશે, જાણો શું છે કારણ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed