ગુરુપૂર્ણિમા પહેલા સરકારે શિક્ષકોને કર્યા ખુશ : મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો કર્યા જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષકોને બદલીને લઈને સારા સમાચાર આવ્યા છે. રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે રાજ્ય સરકારે બદલીના નિયમો જાહેર કર્યા છે. જેમાં જિલ્લા આંતરિક બદલની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈશે. અગાઉ બદલીના નિયમો જાહેર કરવા શિક્ષકોએ આંદોલન કર્યુ હતું. શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરે બદલીના … Continue reading ગુરુપૂર્ણિમા પહેલા સરકારે શિક્ષકોને કર્યા ખુશ : મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો કર્યા જાહેર