Bullet Train Project: ‘અમારી જમીન કેમ સંપાદિત કરવામાં ન આવી’, સુરતના ખેડૂતો કેમ HCમાં પહોંચ્યા

અમદાવાદ: ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન સામે સામાન્ય રીતે ખેડૂતોની નારાજગી જોવા મળતી હોય છે. અમદવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet train) માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદન(Land acquisition)ની પ્રક્રિયા હાલમાં જ પૂર્ણ કરવામાં આવી છે. વર્ષ 2018 માં ગુજરાત રાજ્યના 1,000 થી વધુ ખેડૂતોએ ટેકનિકલ આધારો પર અમદાવાદ-મુંબઈ બુલેટ પ્રોજેક્ટ માટે તેમની જમીનના સંપાદનનો વિરોધ … Continue reading Bullet Train Project: ‘અમારી જમીન કેમ સંપાદિત કરવામાં ન આવી’, સુરતના ખેડૂતો કેમ HCમાં પહોંચ્યા