અમિત શાહનો ફેક વિડીયો બનાવવા બાબતે ગુજરાતમાંથી બે ની ધરપકડ

અમદાવાદ: ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહના ફેક વીડિયો મામલે તપાસ ટીમો એક્શનમાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમે અમિત શાહના વીડિયોને એડિટ કરીને ખોટી રીતે વાયરલ કરનારા 2 શખ્સોની ધરપકડ કરી છે. પાલનપુર અને લીમખેડાની સભાના અમિત શાહના વીડિયોને એડિટ કરીને ખોટી રીતે વાયરલ કરનાર … Continue reading અમિત શાહનો ફેક વિડીયો બનાવવા બાબતે ગુજરાતમાંથી બે ની ધરપકડ