ઑગસ્ટ મહિનો અડધો ગયો, પણ કૉલેજમાં પ્રવેશ મામલે વિદ્યાર્થીની મુંઝવણ એમ ને એમ

અમદાવાદઃ નવું શૈક્ષણિક સત્ર જૂન મહિનાથી શરૂ થતું હોય છે, આથી જે તે રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના એડમિશનની કામગીરી જૂન પહેલા અથવા મોડામાં મોડી જૂનના અંત સુધીમાં પૂરી કરવી જોઈએ. ઉચ્ચ શિક્ષણમાં ઘણીવાર પરીક્ષા અને પરિણામોને લીધે વહેલા મોડું થાય તો પણ ઑગસ્ટ મહિનાના દસ દિવસ નીકળી ગયા ને વિદ્યાર્થીઓ કૉલેજમાં પ્રવેશ મામલે મુંઝવણમાં હોય … Continue reading ઑગસ્ટ મહિનો અડધો ગયો, પણ કૉલેજમાં પ્રવેશ મામલે વિદ્યાર્થીની મુંઝવણ એમ ને એમ