આ તારીખથી ગુજરાતની શાળાઓમાં Diwali વેકેશન, શિક્ષણ વિભાગે જાહેરાત

અમદાવાદઃ દિવાળીના તહેવારોને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતના શિક્ષણ વિભાગે (Gujarat education department) રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશન(Diwali Vacation)ની જાહેરાત કરી દીધી છે, કુલ 21 દિવસ સુધી દિવાળીનું વેકેશન રહેશે. 28મી ઓક્ટોબરથી 17મી નવેમ્બર સુધી દિવાળી વેકેશનઆ મામલે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પણ પરિપત્ર … Continue reading આ તારીખથી ગુજરાતની શાળાઓમાં Diwali વેકેશન, શિક્ષણ વિભાગે જાહેરાત