ભચાઉ નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો નોંધાયો

ભુજ: ભૂકંપ ઝોન-૫મા સમાવાયેલા કચ્છમાં વિનાશક ધરતીકંપ આવ્યાના ૨૨ વર્ષે પણ ભૂગર્ભીય સળવળાટ સતત જારી રહ્યો છે. સેકન્ડ સમરની અકળાવનારી ગરમી વચ્ચે શુક્રવારે સવારના ૬ અને ૨૭ મિનિટે વાગડ ફોલ્ટલાઇનમાં ઉદભવેલા ૨.૭ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકાએ કચ્છની અશાંત ધરાને વધુ એકવાર ધ્રુજાવતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.મધ્યમ કક્ષાના કંપન અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી પાસેથી … Continue reading ભચાઉ નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો નોંધાયો