સાવધાન ! Gujarat ના દરિયાકાંઠે આજે ચક્રવાત અસનાનો ખતરો, તંત્ર સતર્ક…
અમદાવાદઃ ગુજરાતના(Gujarat)મોટાભાગનાં વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાત પૂર અને વરસાદ સામે ઝઝૂમ્યા બાદ હવે ચક્રવાત અસનાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આજે શુક્રવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રમાં ચક્રવાત રચાશે જે ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની ધારણા છે. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોને રેડ એલર્ટ પર મૂકવામાં … Continue reading સાવધાન ! Gujarat ના દરિયાકાંઠે આજે ચક્રવાત અસનાનો ખતરો, તંત્ર સતર્ક…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed