…તો, રેગિંગ પીડિતો અને સાક્ષીઓને પણ સજા થશે, ગુજરાત સરકારનો ઠરાવ

અમદાવાદ: કોલેજના વિદ્યાર્થીઓમાં રેગીંગ(Raging)નું દુષણ ચિંતાજનક છે. કડક કાયદા અને જાગૃતિ માટેના અભીયાનોચલાવવા છતાં નિર્દોષ વિદ્યાર્થીઓ આ દુષણનો ભોગ બની રહ્યા છે. ગુજરાત સરકાર(Government of Gujarat)એ મંગળવારે રેગીંગ અંગે ગવર્નમેન્ટ રીઝોલ્યુશન(GR) જાહેર કર્યું હતું અને રાજ્ય સરકારે બુધવારે ગુજરાત હાઈ કોર્ટ(Gujarat High court)ને GR અંગે જાણ કરી હતી. GR મુજબ જો રેગિંગના પીડિત અથવા સાક્ષી … Continue reading …તો, રેગિંગ પીડિતો અને સાક્ષીઓને પણ સજા થશે, ગુજરાત સરકારનો ઠરાવ