ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani પર લગાવ્યા હતા રાજકીય આરોપ, બિનશરતી માફી માંગી

ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસના નેતાઓએ મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)પર પાયાવિહોણા આક્ષેપો કરવા બદલ તેમની બિનશરતી માફી માંગી છે. તેમણે રેકોર્ડ પર કબૂલ્યું છે કે આક્ષેપો રાજકીય હતા અને તેમની પાસે કોઈ પુરાવા નથી. વિજય રૂપાણીના વકીલ અંશ ભારદ્વાજે એક વીડિયો સંદેશમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા લેખિતમાં આપવામાં આવેલી બિનશરતી માફીની પુષ્ટિ કરી હતી. તેમણે … Continue reading ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani પર લગાવ્યા હતા રાજકીય આરોપ, બિનશરતી માફી માંગી