શું ગુજરાતનો દરિયાઈ માર્ગ ડ્રગ્સ દાણચોરો માટે મોકળું મેદાન છે? જાણો વિગત

અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં છેલ્લા થોડા સમયથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. જેને લઈ વિપક્ષ સતત સરકાર પર સવાલ ઉઠાવી રહી છે. તાજેતરમાં દિલ્હી પોલીસમાં વિવિધ જગ્યાએ 7200 કરોડથી વધારે રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ બરબાદી ડ્રગ્સના મોટા અને ખતરનાક કારોબાર તરફ ઇશારા કરે છે. જેમાં આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ ભારતમાં નશાની ખેપ લાવવા માટે અલગ અલગ રસ્તાનો … Continue reading શું ગુજરાતનો દરિયાઈ માર્ગ ડ્રગ્સ દાણચોરો માટે મોકળું મેદાન છે? જાણો વિગત