ગુજરાતમાં સીએમ Bhupendra Patelની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ, મેળવી આ સિદ્ધિઓ

અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13મી સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં ગુજરાતમાં G20 મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને … Continue reading ગુજરાતમાં સીએમ Bhupendra Patelની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ, મેળવી આ સિદ્ધિઓ