ઉપલેટામાં કોલેરાથી વધુ એક બાળકનું મોતઃ સંખ્યા પાંચ પર પહોંચી
રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં (One more child died in Gujarat) ગયા શનિવારે કોલેરાથી ચાર બાળકનાં મૃત્યુ નીપજ્યાં હતા. દરમિયાન બે બાળકમાં ઝાડા-ઊલટીનાં લક્ષણો જણાતાં તેનાં સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરાવાયું હતું. જેમાં બન્ને કેસ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી એક બાળકનું મૃત્યુ નીપજ્યાનું જિલ્લા આરોગ્યતંત્રએ જણાવ્યું છે. વધુ એક બાળકનું મોત થતા કોલેરાને કારણે … Continue reading ઉપલેટામાં કોલેરાથી વધુ એક બાળકનું મોતઃ સંખ્યા પાંચ પર પહોંચી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed