આપણું ગુજરાત
Gujarat Budget-2024: સરકારે ક્યા ક્ષેત્ર માટે કરી કેટલી ફાળવણી, જાણો ફટાફટ
ગાંધીનગરઃ આજે ગુજરાત સરકારે રૂ. 3.32 લાખ કરોડનું વચગાળાનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટ ગત વર્ષની સરખામણીમાં રૂ. 31,444 કરોડનો વધારો સૂચવે છે. જાણો સરકારે કયા ક્ષેત્રમાં કેટલા નાણાની ફાળવણી કરી છે.
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ. ૬૧૯૩ કરોડની જોગવાઇ
- આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૪૩૭૪ કરોડની જોગવાઇ
- શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ. ૨૬૫૯ કરોડની જોગવાઈ
- શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. ૫૫,૧૧૪ કરોડની જોગવાઇ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ. ૨૦,૧૦૦ કરોડની જોગવાઇ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૬૮૮૫ કરોડની જોગવાઇ
- અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ રૂ. ૨,૭૧૧ કરોડની જોગવાઇ
- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ રૂ. ૭૬૭ કરોડની જોગવાઇ
- પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ રૂ. ૧૨,૧૩૮ કરોડની જોગવાઇ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂ. ૨૧,૬૯૬ કરોડની જોગવાઈ
- ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ. ૮૪૨૩ કરોડની જોગવાઇ
- માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ. ૨૨,૧૬૩ કરોડની જોગવાઈ
- બંદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે કુલ રૂ. ૩૮૫૮ કરોડની જોગવાઇ
- જળસંપત્તિ પ્રભાગ માટે રૂ. ૧૧,૫૩૫ કરોડની જોગવાઇ
- પાણી પુરવઠા પ્રભાગ માટે રૂ. ૬૨૪૨ કરોડની જોગવાઇ
- વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે કુલ રૂ. ૨૪૨૧ કરોડની જોગવાઈ
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. ૨૨,૧૯૪ કરોડની જોગવાઈ
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ. ૯૨૨૮ કરોડની જોગવાઈ
- પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન, પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા રૂ. ૨૦૯૮ કરોડની જોગવાઇ
- વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. ૨૫૮૬ કરોડની જોગવાઇ
- ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ. ૧૧૬૩ કરોડની જોગવાઇ
- ગૃહ વિભાગ માટે કુલ રૂ. ૧૦,૩૭૮ કરોડની જોગવાઇ
- કાયદા વિભાગ માટે કુલ રૂ. ૨૫૫૯ કરોડની જોગવાઇ
- મહેસૂલ વિભાગ માટે કુલ રૂ. ૫૧૯૫ કરોડની જોગવાઇ
- સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ. ૨૨૩૯ કરોડની જોગવાઇ
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. ૩૮૪ કરોડની જોગવાઈ1