ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ 2024-2025 માટે કેલેન્ડર જાહેર કર્યું

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાકીય પ્રવૃતિ માટે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-2025 માટે કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષા, દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે(Gujarat secondary and higher secondary board) દ્વારા શાળાકીય … Continue reading ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ 2024-2025 માટે કેલેન્ડર જાહેર કર્યું