ગુજરાત ATS એ કચ્છના ગાંધીઘામથી 130 કરોડનું Cocaine જપ્ત કર્યું

અમદાવાદ : ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીકના એક ખાડી વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ.130 કરોડની કિંમતના કોકેઈનના (Cocaine) 13 બિનવારસી પેકેટો મળી આવ્યા હોવાની માહિતી પોલીસે આપી છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર કચ્છ-પૂર્વ વિભાગના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દાણચોરોએ તપાસ ટાળવા માટે દરિયાકિનારે ડ્રગ્સ છુપાવ્યું … Continue reading ગુજરાત ATS એ કચ્છના ગાંધીઘામથી 130 કરોડનું Cocaine જપ્ત કર્યું