ગુજરાત ATSએ 800 કરોડનું MD Drugs ભિવંડીમાંથી જપ્ત કર્યું, બે ઝડપાયા

ગુજરાત ATSએ મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત એક ફ્લેટમાં છાપો મારીને મોટી માત્રાનું MD ડ્રગ્સ ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ATSને મળેલી પૂર્વ બાતમીના આધારે બે વ્યક્તિ પર વોચ ગોઠવાઈ હતી, બંને વ્યક્તિઓની શકાસ્પદ હિલચાલ અને ફ્લેટમાં મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલતી હતી તે વેળા જ ATS ત્રાટક્તા નાસભાગ મચી ગઈ હતી. MD ડ્રગ્સનો … Continue reading ગુજરાત ATSએ 800 કરોડનું MD Drugs ભિવંડીમાંથી જપ્ત કર્યું, બે ઝડપાયા