Gujarat ATSને મળી મોટી સફળતા: ભોપાલથી જપ્ત કર્યું 1814 કરોડનું ડ્રગ્સ

ભોપાલ: રાજ્યમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સના કાળા કારોબારને ખુલ્લો પાડવામાં ગુજરાત ATS અને NCB દિલ્હીને એક મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીએ સયુંક્ત રીતે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. તેમણે અહીથી એમડી અને એમડી બનાવવા માટે વપરાતી સામગ્રી સહિત કુલ ₹1814 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો … Continue reading Gujarat ATSને મળી મોટી સફળતા: ભોપાલથી જપ્ત કર્યું 1814 કરોડનું ડ્રગ્સ