Amreliના ધારીમાં વન વિભાગે દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો

ધારી : અમરેલી (Amreli) જિલ્લામાં રહેણાક વિસ્તારોમાં અવારનવાર સિંહ અને દીપડા ઘૂસી જવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે શનિવારે રાત્રે અમરેલીના ધારીના જળજીવડી ગામમાં દીપડો ઘૂસી આવતા અફરાતફરી મચી હતી. ગામની શેરીઓમાં દોડધામ કરી રહેલો દીપડો એક ઘરમાં અભરાઈ પર ચડી બેસી ગયો હતો. આ ઘટના અંગેની જાણ વનવિભાગની ટીમને કરાતા દીપડાને બેભાન કરી પાંજરે … Continue reading Amreliના ધારીમાં વન વિભાગે દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો