ગુજરાતમાં સાવજો તો ખરા જ, પણ દરિયામાં હાઈ જમ્પ કરતી ડોલ્ફિન પણ આટલી છે

ગાંધીનગરઃ ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના કારણે અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં ડોલ્ફિન સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે. ત્યારે ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું છે. રાજ્યના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે. જેમાં ઓખા થી નવલખી સુધી વિસ્તરેલા 1,384 ચો.કિ.મીની ના વિસ્તારમાં સૌથી … Continue reading ગુજરાતમાં સાવજો તો ખરા જ, પણ દરિયામાં હાઈ જમ્પ કરતી ડોલ્ફિન પણ આટલી છે