ધો 12ની પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મને લઈને એવું શું છપાયું કે વિવાદ થયો?

ગાંધીનગર: બૌદ્ધોનું કહેવું છે કે ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ગેરમાન્યતાઓ ફેલાય છે અને લખાણમાં ઘણી ભૂલો છે. બૌદ્ધોએ ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળના ડિરેક્ટરને મળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પણ આવેદનપત્ર મોકલવામાં આવ્યા છે. આ મામલે ખુદ ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળે … Continue reading ધો 12ની પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મને લઈને એવું શું છપાયું કે વિવાદ થયો?