આડેધડ ઊભા થયેલા સાસણ-ગીરની રિસોર્ટ્સ પર જીએસટી વિભાગની તવાઈ
ગીર-સોમનાથઃ જીએસટી વિભાગ દ્વારા સાસણ ગીર અને આસપાસના વિસ્તારોમાં હોટલો અને ફાર્મ હાઉસો પર બીજા દિવસે દરોડા યથાવત છે. તાલાળા-સાસણ ગીરમાં આવેલા 14 જેટલા રિસોર્ટ અને ફાર્મહાઉસ ઉપર જીએસટીની ટુકડીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આ તપાસ દરમિયાન ફાર્મ હાઉસોમાં હોમસ્ટેના નામે ચાલતા રિસોર્ટસમાં મોટા પાયે અન્ડર બિલીંગ થતુ હોવાનું તેમજ અમૂક સ્થળે તો બિલ … Continue reading આડેધડ ઊભા થયેલા સાસણ-ગીરની રિસોર્ટ્સ પર જીએસટી વિભાગની તવાઈ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed