Gujarat માં 24મી જૂનથી ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ, એક લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat)આગામી 24મી જૂનથી ધોરણ 10 અને 12નું પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષા રાજ્યભરમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે, જેમાં અમદાવાદ શહેરના 19 હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 24મી જૂનથી 6ઠ્ઠી જુલાઈ સુધી પૂરક પરીક્ષા ચાલશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6455 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ … Continue reading Gujarat માં 24મી જૂનથી ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ, એક લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે