Gujarat માં શ્રાવણ મહિનાની શરૂઆત પૂર્વે જ સિંગતેલના ભાવમાં વધારો, ફરાળી વાનગીઓ પણ મોંઘી થશે
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)5 ઓગષ્ટના રોજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. જો કે તે પૂર્વે જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં મળતી માહિતી મુજબ વેપારીઓએ સિંગતેલના 15 કિલોના ડબ્બા પર એક અઠવાડિયામાં રૂ. 80નો વધારો કર્યો છે. જ્યારે ભાવવધારા પાછળ વેપારીઓ મગફળીની ઓછી આવકને જવાબદાર ગણાવી રહ્યા છે. જો કે સિંગતેલના ભાવ વધારાના … Continue reading Gujarat માં શ્રાવણ મહિનાની શરૂઆત પૂર્વે જ સિંગતેલના ભાવમાં વધારો, ફરાળી વાનગીઓ પણ મોંઘી થશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed