સરકાર, ઝૂલતા પૂલના SIT રિપોર્ટ બાદ તમે કર્યું શું ? એ તો કહો ? -હાઇકોર્ટ

30 ઓકટોબરે દેવ દિવાળીની સલૂણી સંધ્યાએ મોરબીના ઝૂલતા પૂલ પર મરણ ચિચિયારીઓથી ના માત્ર ગુજરાત પરંતુ વિશ્વ આખું સ્તબ્ધ થઈ ગયું હતું. રાજા-રજવાડાના સમયના ઐતિહાસિક ઝૂલતા પૂલમાં કેટ-કેટલીય ક્ષતિઓ છતાં કહેવાય છે કે રૂપિયા રળવાની લાલચે ખુલ્લો મૂકી દેવાયો પરિણામે 135 થી વધુ લોકોના મોત થયા. મૃતકોમાં મોટાભાગે કિલ્લોલ કરતાં બાળકો હતા. હવે ગુજરાત હાઇકોર્ટે … Continue reading સરકાર, ઝૂલતા પૂલના SIT રિપોર્ટ બાદ તમે કર્યું શું ? એ તો કહો ? -હાઇકોર્ટ