તમામ સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત: સરકારે જાહેર કર્યો પરિપત્ર
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ હવે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારના પરિપત્ર બાદ હવે રાજ્યના દરેક સરકારી બાબુઓએ અને તેની પાછળ બેસનાર વ્યક્તિએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. આ પહેલા અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં હેલ્મેટ વગર પ્રવેશ પર … Continue reading તમામ સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત: સરકારે જાહેર કર્યો પરિપત્ર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed