બોલો મેડમ અમેરિકામાં રહે ને સરકારી સ્કૂલનો પગાર પણ લે, આમ ચાલે છે ગુજરાતનું સરકારી ખાતું

અમદાવાદઃ દેશના વિવિધ રાજ્યોમાં બનતી ઘટનાઓ જે તે રાજ્યના વહીવટી તંત્રની પોલ ખોલતી હોય છે. બિહારમાં રોજ પડતા પુલ સાબિત કરે છે કે પીડબલ્યુડી ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે. આવો જ એક કિસ્સો ગુજરાતનો બહાર આવ્યો છે, જે શિક્ષણ તંત્રની પોલ ખોલી નાખે છે. આ મામલો બનાસકાંઠા જિલ્લાના અંબાજી પાસે આવેલી સરકારી શાળાનો છે. … Continue reading બોલો મેડમ અમેરિકામાં રહે ને સરકારી સ્કૂલનો પગાર પણ લે, આમ ચાલે છે ગુજરાતનું સરકારી ખાતું