ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને દંડ ભર્યા વિના છૂટકો નહીં, સરકારે અજમાવી આ યુક્તિ

અમદાવાદ: ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરતા વાહન ચાલકોને પાઠવવામાં આવતા ઈ-ચલાન(E-challan)ની ચુકવણી કરવમાં ન આવતી હોવાના અહેવાલો અનેકવાર પ્રકાશિત થઇ ચુક્યા છે. વાહન ચાલકો પણ ઈ-ચલાનનો ડર રાખ્યા વગર ટ્રાફિક નિયમો તોડે છે. હવે ગુજરાત સરકાર (Government of Gujarat) વાહનચાલકો પાસેથી આપોઆપ દંડ વસૂલવા માટે “ઇ-ડિટેક્શન પ્રોજેક્ટ” શરૂ કરવાનું વિચારી રહી છે.રાજ્ય સરકાર PUC સર્ટીફીકેટ, વીમો … Continue reading ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને દંડ ભર્યા વિના છૂટકો નહીં, સરકારે અજમાવી આ યુક્તિ