Gujarat Riots: 2002 રમખાણોનો બદલો લેવા હથિયારો પહોંચાડનાર મહિલાની 18 વર્ષ બાદ ધરપકડ
અમદાવાદ: 2002ના ગોધરાકાંડ પછી ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોનો બદલો લેવાના ઈરાદે થિયારોની હેરફેરના આરોપસર 52 વર્ષીય મહિલાની ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ધરપકડ કરી છે. મહિલા છેલ્લા 18 વર્ષથી પોલીસની પકડથી બહાર હતી, મળતી માહિતી મુજબ ગત મંગળવારે અમદાવાદમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બાતમીના આધારે ATSએ અંજુમ કુરેશી … Continue reading Gujarat Riots: 2002 રમખાણોનો બદલો લેવા હથિયારો પહોંચાડનાર મહિલાની 18 વર્ષ બાદ ધરપકડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed