GMSCL ના ગોડાઉનમાં દવાઓ પલળી ગઈ,કોણ જવાબદાર?
રાજકોટ : રાજકોટ બેડી ચોકડી પાસે આવેલું GMSCL ના ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી છેરાજકોટમાં ચોમાસાની સિઝનમાં સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યુંગોડાઉનની બહાર વરસાદી સિઝનમાં દવાનો જથ્થો રાખવામાં આવતા દવાઓ પલળી ગઈ હોવાનું સામે આવ્યુંસર્જીકલ આઈટમ ને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યાPPE કીટ ખુલ્લામાં રાખવામાં આવતા નુકશાની … Continue reading GMSCL ના ગોડાઉનમાં દવાઓ પલળી ગઈ,કોણ જવાબદાર?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed