GIFT city: દારૂની છૂટછાટ મળતા ગિફ્ટ સિટીમાં રિયલ એસ્ટેટના ભાવમાં વધારો નોંધાયો

અમદાવાદ: ગુજરાત સરકારે તેના 60 વર્ષથી વધુ જૂના દારૂબંધીના કાયદામાં છૂટછાટ આપતા ગિફ્ટ સિટી(GIFT City)માં ‘વાઇન એન્ડ ડાઈન સવિસ’ ઓફર કરતી હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં લીકર વેચવા મંજૂરી આપી છે. ગુજરાત સરકારની આ જાહેરાત બાદ ગિફ્ટ સિટી અને આજુબાજુના વિસ્તારોમાં મકાનો અને જમીનના ભાવમાં 10% થી 20%નો વધારો થયો છે, ઘણા NRIએ પણ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં … Continue reading GIFT city: દારૂની છૂટછાટ મળતા ગિફ્ટ સિટીમાં રિયલ એસ્ટેટના ભાવમાં વધારો નોંધાયો