વાઈબ્રન્ટ સમિટઃ ઉદ્યોગપતિઓ વાત કરતા ગયા ને વડા પ્રધાન કલાકો સુધી સાંભળતા રહ્યા

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો હતો. આ ફોરમમાં મુકેશ અંબાણી, સંજય મલ્હોત્રા, લક્ષ્મી મિત્તલ સહિત વિશ્વની 26 અગ્રણી ફીનટેક કંપનીઓના ચેરમેન તેમજ સીઈઓએ ભાગ લીધો હતો.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફિનટેક કંપનીના પ્રમુખો પાસેથી ગિફ્ટ સિટીને … Continue reading વાઈબ્રન્ટ સમિટઃ ઉદ્યોગપતિઓ વાત કરતા ગયા ને વડા પ્રધાન કલાકો સુધી સાંભળતા રહ્યા