ગુજરાતમાં જીકાસ પોર્ટલ પર એલએલબી માટે ગ્રાન્ટેડ કૉલેજો માત્ર ત્રણ જ, વિદ્યાર્થીઓ પરેશાન

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા જીકાસ પોર્ટલ પર શરૂ કરવામાં આવેલી એલએલબીની પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશનો કાલે છેલ્લો દિવસ હતો. પોર્ટલ પર કુલ 38 કોલેજો છે, જેમાં ગ્રાન્ટેડ કોલેજોની સંખ્યા ત્રણ જ છે. બાકીની 35 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. ત્યારે એલએલબી કરવા માગતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે.સોમવારે પ્રવેશ માટેના રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલીંગનો છેલ્લો દિવસ … Continue reading ગુજરાતમાં જીકાસ પોર્ટલ પર એલએલબી માટે ગ્રાન્ટેડ કૉલેજો માત્ર ત્રણ જ, વિદ્યાર્થીઓ પરેશાન