બનાસની બેન 62 વર્ષ બાદ દહાડશે સંસદમાં ;કાલે રાજીનામું આપશે ગેનીબહેન

ગુજરાતમાં ભાજપ લોકસભાની 26 એ 26 બેઠકો જીતવાના અશ્વમેધ યગ્ન થકી હેટ્રીક રૂપી સોનાની થાળીમાં લોઢાની મેખ મારનાર ઉમેદવાર હોય તો બનાસની બહેન ગેની બહેન ઠાકોર. ઝૂઝારું મહિલા ધારાસભ્ય ગેની બહેન ઠાકોર હવે બનાસકાઠાની લોકસભા બેઠક જીતી સંસદમાં પહોચી ગયા છે અને ધારાસભ્ય પદેથી તેઓ ગુરુવારે રાજીનામું આપશે. ગેનીબેનનાં રાજીનામા સાથે જ વિધાનસભાનું સંખ્યા બળ … Continue reading બનાસની બેન 62 વર્ષ બાદ દહાડશે સંસદમાં ;કાલે રાજીનામું આપશે ગેનીબહેન