ગુજરાતમાં GCAS પોર્ટલનો રકાસઃ માત્ર આટલા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો

અમદાવાદઃ ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS) મારફતે હાથ ધરાયેલી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 20 ટકા બેઠકો પણ ભરાઈ નથી. ગુજરાત યુનિવર્સિટીમાં કુલ 51 હજાર વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો હતો, જે પૈકી માત્ર 10 હજાર વિદ્યાર્થીએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાત કોમન એડમિશન પોર્ટલ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ ગુજરાત યુનિવર્સિટીને આગળની કાર્યવાહી કરવા … Continue reading ગુજરાતમાં GCAS પોર્ટલનો રકાસઃ માત્ર આટલા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો