ગેનીબહેન ઠાકોરની જીત,પથ્થરમાં ફૂલ ખીલવા સમાન- કોંગ્રેસની ગેનીબહેનને ગદગદિત વિદાય
ગુજરાતનાં લાખો લોકોને જનઆશીર્વાદ મેળવી ભવ્ય વિજય મેળવનાર સાંસદ ગેનીબેન ઠાકોરના રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં ગુજરાત કોંગ્રેસનાં સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદ] મુકુલ વાસનિકએ જણાવ્યું હતું કે ગેનીબેનની જીતના કારણે કોંગ્રેસ કાર્યકરોમાં ઉમ્મીદ સાથે જોશ-ઉત્સાહમાં વધારો થયો છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતે એનો મતલબ પથ્થર પર ફૂલ ખીલવા સમાન આ જીત … Continue reading ગેનીબહેન ઠાકોરની જીત,પથ્થરમાં ફૂલ ખીલવા સમાન- કોંગ્રેસની ગેનીબહેનને ગદગદિત વિદાય
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed