Gujarat પર વરસાદની ચાર સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હાલ ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી બેથી ત્રણ દિવસ સુધી દક્ષિણ, મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા … Continue reading Gujarat પર વરસાદની ચાર સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર