Organ Donation: અમદાવાદમાં એક શ્રમિકના અંગદાનથી ચાર લોકોને મળ્યું નવું જીવન

અમદાવાદ: એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગદાન(Organ Donation)થી ઘણા લોકોને નવું જીવન મળી શકે છે. ઉત્તર પ્રદેશના રહેવાસી ઉપેન્દ્ર સિંહ શિવશંકરે પોતાના અંગોનું દાન કરીને ચાર લોકોને નવું જીવન આપ્યું છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ(Ahmedabad Civil hospital)માં આ 155મું અંગદાન થયું. શ્રમિક તરીકે કામ કરતો ઉપેન્દ્ર સિંહ શિવશંકર 1 જૂને પડી ગયો હતો, જેના કારણે તેને માથાના … Continue reading Organ Donation: અમદાવાદમાં એક શ્રમિકના અંગદાનથી ચાર લોકોને મળ્યું નવું જીવન