આદિપુરના ફાટક પાસે માલગાડીના ચાર ડબ્બા ટ્રેક પરથી ભેદી સંજોગોમાં ખડી પડ્યા

ભુજ: કેટલાક ભાંગફોડિયા તત્વો દ્વારા મોટો અકસ્માત કરવાના ઇરાદે રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડવાના બનાવો લગભગ દરરોજ બની રહ્યા છે. તેવામાં સરહદી જિલ્લા કચ્છના આદિપુર નજીક આવેલા જુમાપીર ફાટક પરથી પસાર થઇ રહેલી ગાંધીધામથી મુંદરા તરફ જઈ રહેલી માલગાડીના ચાર ડબ્બા ભેદી સંજોગોમાં ટ્રેક પરથી ખડી પડતાં રેલવે તંત્રમાં ભારે દોડધામ થઇ પડી હતી. રેલવેની સુરક્ષા-વ્યવસ્થા … Continue reading આદિપુરના ફાટક પાસે માલગાડીના ચાર ડબ્બા ટ્રેક પરથી ભેદી સંજોગોમાં ખડી પડ્યા