Ahmedabad માં દારૂ પીવાના કેસમાં ચાર પોલીસ કર્મી સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ

અમદાવાદઃ અમદાવાદમાં(Ahmedabad)શાહીબાગ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરમાં દશેરા નિમિત્તે પોલીસનો શસ્ત્રપૂજન કાર્યક્રમ દરમિયાન રોડ ઉપર પોલીસનો દારૂ પીવાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ હેડ ક્વાર્ટરની સામે જ ફૂટપાથ ઉપર ખુલ્લેઆમ દારૂની પીનારા ચાર પોલીસ કર્મચારી સહિત પાંચ સામે ગુનો નોંધાયો છે. હેર કટિંગ સલૂન ચલાવતા શખ્સની ધરપકડ અમદાવાદ શહેર પોલીસ હેડ કવાર્ટરમાં શનિવારે સવારે નવ વાગ્યાના … Continue reading Ahmedabad માં દારૂ પીવાના કેસમાં ચાર પોલીસ કર્મી સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ