ચોમાસાની વિદાય ટાણે ગરમી અકળાવશે: રાજ્યમાં 36થી 37 ડિગ્રી જેટલું રહેશે તાપમાન

અમદાવાદઃ આ વર્ષે રાજ્યમાં સર્વત્ર મહેર વરસાવીને ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં ભારે હાલાકી સર્જી હતી, રાજ્યના અનેક જિલ્લામાં પૂરની સ્થતિનું નિર્માણ થયું હતુ. ત્યારે હવામાન વિભાગે વરસાદની વિદાય વચ્ચે આગામી થોડા દિવસ માટે ગરમી પડવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી થોડા દિવસ ભારે ઉકળાટ અને આકરો તાપ પડશે. આ … Continue reading ચોમાસાની વિદાય ટાણે ગરમી અકળાવશે: રાજ્યમાં 36થી 37 ડિગ્રી જેટલું રહેશે તાપમાન