ગુજરાત પોલીસના પાંચ ઘોડાના મોત, 28 ચેપગ્રસ્ત

અમદાવાદ: ગુજરાત રાજ્ય પોલીસ(Gujarat police)ના અમદાવાદમાં આવેલા ઘોડા કેમ્પ(Ghoda Camp)માં બીમારી પ્રસરી રહી છે, એક અહેવાલ મુજબ છેલ્લા એક મહિનામાં પોલીસના 5 ઘોડાના મોત થયા છે, અને 28 ઘોડાને ટિકથી ચેપ લાગ્યો છે, આ બાબત પ્રકાશમાં આવ્યા બાદ ડીજીપી જીએસ મલિકે કડક કાર્યવાહી કરી છે, એક પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, આ ઘટની … Continue reading ગુજરાત પોલીસના પાંચ ઘોડાના મોત, 28 ચેપગ્રસ્ત